તોરણવેરા ગ્રામ પંચાયતમાં DGVCL દ્વારા વીજ બચત અને સોલાર પેનલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તોરણવેરા ગ્રામ પંચાયતમાં DGVCL દ્વારા વીજ બચત અને સોલાર પેનલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તારીખ : 16/12/2025ના દિને તોરણવેરા ગ્રામ પંચાયતમાં DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ગાંવિત સાહેબ દ્વારા વીજળી બચત, સોલાર પેનલ અને સલામતી અંગેની જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માર્ગદર્શિકા વિતરણ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.
આવા જાગૃતિ કાર્યક્રમો ખૂબ જ મહત્વના છે, કારણ કે સોલાર એનર્જી અપનાવવાથી વીજ બિલમાં બચત થાય છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. ગુજરાતમાં PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર માટે સબસિડી પણ મળે છે.









Comments
Post a Comment