ખેરગામ તાલુકાનો ૭૮ મો સ્વાતંત્ર્ય દિન તોરણવેરામાં ઉજવાશે:

 ખેરગામ તાલુકાનો ૭૮ મો સ્વાતંત્ર્ય દિન તોરણવેરામાં ઉજવાશે:

15 મી ઓગસ્ટ ગુરુવારના રોજ ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખેરગામ તાલુકા કક્ષાની છેવાડના ગામ પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ઉજવવામાં આવશે.

વાંસદા ના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી દેવેન્દ્ર પટેલ- જીએએસ ના હસ્તે નવ ના ટકોરે ધ્વજ વંદન થનાર છે જેમાં ખેરગામ તાલુકાની દેશપ્રેમી જનતાને ભાગ લેવા ગ્રામ પંચાયત તોરણવેરા તથા શાળા પરિવાર સમિતિ દ્વારા જણાવવામાં આવે છે 🙏🙏🙏🙏


ખેરગામ તાલુકાનો ૭૮ મો સ્વાતંત્ર્ય દિન તોરણવેરામાં ઉજવાશે: 15 મી ઓગસ્ટ ગુરુવારના રોજ ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી...

Posted by Sunil Dabhadiya on Tuesday, August 13, 2024

Comments

Popular posts from this blog

તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા

તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે ખૂલ્લું મુકાયું

તોરણવેરા ગામ, ખેરગામ, નવસારી