વન્ય પ્રાણીઓનાં હુમલા અટકાવવા અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા જનજાગૃતિનું આયોજન કરાયું.

 વન્ય પ્રાણીઓનાં હુમલા અટકાવવા અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા  જનજાગૃતિનું આયોજન કરાયું.

આજ રોજ ગ્રામ પંચાયત તોરણવેરા ખાતે  વન્યપ્રાણીઓ  દ્રારા આજુબાજુના વિસ્તારમાં અવારનવાર હુમલા થતા હોય છે જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા ખાસ જનજાગૃતિ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને માહિતીગાર કરવામાં આવ્યા.


Comments

Popular posts from this blog

ખેરગામ તાલુકાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે ખૂલ્લું મુકાયું

તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા